શતાવરીની ગોળીઓ

શતાવર વેલના મૂળજ શતાવરી કહેવાય છે. તે ખાસ કરીને તેની પાકૃતિ ઠંડી અને ભારે પચવામાં કફકારક માનવામાં આવેલ છે. તે વાત અને પિત્ત ને સમ કરે છે. પણ વધુ પ્રમાણમાં લેવાથી તે કફ કરી શકે છે. કારણ કે તે પચવામાં ભારે છે. તે સ્ત્રી ને ખાસ તેની પ્રજનન શક્તિ તેમજ ધાવણ વધારે છે. તે શરીરમાં એટલા ફેરફાર કરી શકે છે કે આયુર્વેદ માં તેને રસાયન ગણવામાં આવે છે. આયુર્વેદે સદી ઓથી શતાવરી ના વખાણ કરેલ છે. પ્રમાણ સર તેનું સેવન કરવાથી કોઈ સાઈડ ઇફેક્ટ ધ્યાનમાં આવેલ નથી

અમોએ તેની ગોળીઓ ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ પ્લાસ્ટીક જારમાં ઉપલબ્ધ કરેલ છે અને તે પણ એકદમ વ્યાજબી કિંમતે.   

Popular posts from this blog

Shatavari Tablets

शतावरीकी गोलिया