Posts

शतावरीकी गोलिया

Image
शतावर पौधोंके मूल ( जड़ ) सुखाकर इस्तेमाल होते है . शुद्ध एव बढीया क्वालिटी के शतावर में से हम गोली बनाकर बेचते है . शतावर पित शामक उत्तम औषधी है . खास कर महिलाओ के लिये यह फायदे मन्द है . जीन बहनोको दूध कम आताहो उनके लीए एव प्रजनन तंत्र को सुचारु रूपसे पुष्ट करता है .  इसकी   गोलिया   ८०   ग्राम   जार   एव   ४००   ग्राम   जारमे   उपलब्ध   है .  यह   ऑनलाइन   भी   मिलता   है .  और   वह   भी   एकदम   व्याजबी   दाम   पर .

શતાવરીની ગોળીઓ

Image
શતાવર વેલના મૂળજ શતાવરી કહેવાય છે . તે ખાસ કરીને તેની પાકૃતિ ઠંડી અને ભારે પચવામાં કફકારક માનવામાં આવેલ છે . તે વાત અને પિત્ત ને સમ કરે છે . પણ વધુ પ્રમાણમાં લેવાથી તે કફ કરી શકે છે . કારણ કે તે પચવામાં ભારે છે . તે સ્ત્રી ને ખાસ તેની પ્રજનન શક્તિ તેમજ ધાવણ વધારે છે . તે શરીરમાં એટલા ફેરફાર કરી શકે છે કે આયુર્વેદ માં તેને રસાયન ગણવામાં આવે છે . આયુર્વેદે સદી ઓથી શતાવરી ના વખાણ કરેલ છે . પ્રમાણ સર તેનું સેવન કરવાથી કોઈ સાઈડ ઇફેક્ટ ધ્યાનમાં આવેલ નથી અમોએ તેની ગોળીઓ ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ પ્લાસ્ટીક જારમાં ઉપલબ્ધ કરેલ છે  અને તે પણ એકદમ વ્યાજબી કિંમતે.   

Shatavari Tablets

Image
Shatavari has small pine-needle-like phylloclades (photosynthetic branches) that are uniform and shiny green. Shatavari, also known as satavari, satavar, or Asparagus racemosus (A. racemosus), is said to promote fertility and have a range of health benefits, particularly for the female reproductive system. Shatavar is a root of plant shatavar is so beatifically for ladies. It control pitta is heavy to digest over dose may be create cough. Shatavar is good for ladies to improve milk, and improve reproductive system. It is also best for pitta prakruti. Available: shatavar tabs 80 grams and 400 grams plastic jar at very reasonable price.  This product is also available online.  Benefit of Shatavari Improving female reproductive health Reducing symptoms of menopause Antioxidant effects Anti-anxiety effects Lowering blood sugar Relieving coughs Treating diarrhea